ઢાંક ગામ મા ઉમિયા માતાજીના મંદિર દ્વારા સર્વ ક્ષાતિ રેપિડ ટેસ્ટ કેમ્પ.

0
28


ઉપલેટા તાલુકા ના ઢાંક ગામ મા મેઇન બજાર મા આવેલ કડવા પટેલ સમાજ ખાતે ઉમિયા માતાજીના સીદસર દ્વારા સર્વે ક્ષાતિય નિઃશુલ્ક કોરોના રેપિડ ટેસ્ટ અને મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમા સૌજન્ય તાલુકા આરોગ્ય વિભાગ એ સેવા બજાવી હતી જેમા ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર લાડાણી, અશ્વિન ભાઈ મેતા, વિજયભાઈ ડાંગર, ક્રિશ્ના બેન પરમાર, સહિત આરોગ્ય વિભાગ ની ટીમે સેવા બજાવી હતી.


આ સાથે ઢાંક ગામ ના સરપંચ અને ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા રેપિડ ટેસ્ટ કેમ્પ ને સફળ બનાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here