ભિલોડા પોલીસે ડોડીસરા ગામે ખેતરમાં બનાવેલ છાપરા આગળ ગાડીમાંથી દારૂ ઝડપ્યો

0
87






અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભિલોડા પોલીસે ડોડીસરા ગામે ખેતરમાં બનાવેલ છાપરા આગળ ગાડીમાંથી દારૂ ઝડપ્યો

ભિલોડા પોલીસે ડોડીસરા ગામે દારૂ ઝડપ્યો હતો જેમાં
ડોડીસરા ગામે ખેતરમાં બનાવેલ છાપરા આગળ થી દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે ફિગો ફોર્ડ ગાડી તેમજ પીકઅપ ડાલામાં માંથી અલગ અલગ પ્રકાર ઇંગલિશ દારૂની બોટલ મળી આવી હતી જેમાં ઇંગલિશ દારૂની કુલ બોટલ નંગ 347 સાથે કિંમત રૂપિયા 1,15,510/- નો દારૂ ઝડપાયો હતો સાથે ભિલોડા પોલીસે દારૂ તેમજ પીકઅપ ડાલુ,ફોર્ડ ફિગો ગાડી સહીત કુલ કિંમત રૂપિયા 6,66,510/- અંકે (છ લાખ છાસઠ હજાર પાંચ સો દસ )નો મુદામાલ ઝડપ્યો ભિલોડા પોલીસ પ્રોહીમુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here