ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને કોરોના ભરખી ગયો

0
16






અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને કોરોના ભરખી ગયો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કારો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોના ની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ પોતાના પરિવાર ને ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે આવા સમયે રાત દિવસ કોરોના દર્દીઓ ને સારવાર આપતા વિવિધ ડોક્ટરો નર્સઓ એ તેમજ કોરોના વોરિયર્સ એ પોતાના જીવની પરવાહ કર્યા વગર સેવા કરી છે ત્યારે સેવા કરતા અને ફરજ અદા કરતા કેટલાક ડોકટરો અને નર્સઓ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં વાત કરવામાં આવેતો ભિલોડા કોટેજ હોસ્પિટલ માં ફરજ બજાવતા સિનિયર નર્સ તરીકે પ્રેમિલાબેન ચાવડા નું કોરોના ના કારણે મોત થતા હોસ્પિટલમાં શોક નો માહોલ જોવા મળ્યો હતો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here