મોરબીના મેમણ મોટલાણી પરિવારના બાળ રોજે દાર પવિત્ર રમજાન માસમાં રોજા રાખી કરી ખુદાની બંદગી

0
19

મોરબી મદીના સોસાયટી માં રહેતા  મુસ્લિમ  મેમણ મોટલાણી  પરિવારના માસુમ બાળ રોજે દારો એ પવિત્ર રમઝાન માસ નિમિત્તે નાની ઉંમરમાં ભૂખ પ્યાસ વેઠીને કડકડતા તાપમા નાની ઉંમરમાં રોજા કરી ને ખુદાની બંદગી કરી છે સાત વષઁ નિ સાજીદ ભાઈ ની દિકરીઅલવીરા બાનુ તેમજ અર્શદ ઈમરાન ભાઈ મેમણ સહીત નવ વર્ષના ઈર્શાદ અલ્તાફભાઈ મેમણ મોટલાણી પરીવાર ના બાળ રોજે દાર નાની ઉમરે નાની ઉમરના બાળ રોજેદારો એ માહે રમજાન પવિત્ર માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરી છે ત્યારે તેને પ્રોત્સાહિત કરવા માટે યુવાન મુસ્લિમ અગ્રણી મુસાભાઇ મોટવાણી શુભેચ્છા અભિનંદન તેમના ભત્રીજા ભાણેજને આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here