ડેડીયાપાડા ના મુલકપાડા ખાતે વીજળી પડવાથી મૃત્યુ થયેલ મહિલાના પરિવાર ને સહાય પેટે ૦૪ લાખનો ચેક અપાયો

0
14ડેડીયાપાડા ના મુલકપાડા ખાતે વીજળી પડવાથી મૃત્યુ થયેલ મહિલાના પરિવાર ને સહાય પેટે ૦૪ લાખનો ચેક અપાયો

રાજપીપલા : જુનેદ ખત્રી

વાતાવરણમાં અચાનક પલટાને કારણે વાવાઝોડા અને વરસાદને લીધે વીજળી પડવાથી દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામના જોગીબેન વસાવાનું   તા. ૦૨ મે ૨૦૨૧ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું જે અન્વયે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ  અસરગ્રસ્તના પતિ રાજીયાભાઈ વસાવાને  કુદરતી આપત્તિ થી મૃત્યુના કિસ્સામાં ચૂકવવામાં આવતી  રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- પુરાની સહાયનો ચેક  એનાયત કરાયો હતો આ સમયે જિલ્લા પંચાયતના સદસ્ય નીતાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન વસાવા, ચૈતરભાઈ વસાવા, દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here