મોરબીમાં પશુ પંખી પ્રેમી દ્વારા ૪૬ પાણીના કુંડા ૪૬ ચણ ની ચોકી નું વિતરણ કરાયું

0
22મોરબીમાં માનવસેવા પક્ષીપ્રેમી સેવા સતત ચાલુ રહી છે ત્યારે મોરબીમાં પશુ પ્રેમીઓ દ્વારા ૪૬ જેટલા માટીના પંખી પાણી પી શકે તે માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે અને ચણ માટે ચોકી ૪૬ વિતરણ કરવામાં આવી છે જેમાં મોરબી પંચમુખી હનુમાન મંદિર અને સ્મશાનમાં પશુ-પંખીઓ માટે પશુ પ્રેમીઓએ સેવાની જ્યોત જગાવી છે હાલ ઉનાળાની ઋતુમાં મોસમ નું તાપમાન દિન-પ્રતિદિન વધી રહ્યું છે,ત્યારે કોરોના મહામારી અંતર્ગત હાલ મોરબીમાં મોટાભાગે લોક ડાઉન ચાલી રહ્યું છે તેવા સમયે પશુ-પંખી અને માનવોની સેવાનું કાર્ય જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ તારીખ 15 5 2021 ના રોજ મોરબીના અલખ ગ્રુપ દ્વારા પંખી ને ચણ માટે 46 ચોકી અને પીવાના પાણી ના કુંડા 46 મૂકી પશુ પ્રેમી તરીકે ની સેવા કાર્ય કર્યાનું જાણવા મળ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here