Covid હોસ્પિટલ બીલીમોરા ખાતે વિનામૂલ્યે ભોજન ની સેવા પૂરી પાડવામાં આવી

0
28




હાલ કોરોનાવાયરસ ની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ covid hospital માં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે માં વિમલા જનસેવા ટ્રસ્ટ નવનાથ આશ્રમ દેવસર શ્રી સદગુરુ છોટેદાદા દ્વારા વિના મૂલ્યે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી આ સરાહનીય કાર્ય ને પ્રજાજનોએ બિરદાવ્યું તેમજ આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here