ઝાલોદમાં સસ્તા અનાજની દુકાનેથી માલ બે યોજનાનો વિતરણ થશે આજથી

0
33ઝાલોદમાં સસ્તા અનાજની દુકાનેથી માલ બે યોજનાનો વિતરણ થશે આજથી

દરેક રેશનકાર્ડ ધારકોને ચેતવીએ છીએ કે આજથી પ્રધાનમંત્રી ગરીબ યોજના ગરીબ કલ્યાણ યોજના અને રેગ્યુલર એટલે કે જે દર મહિને માલ મળતો હોય જે પૈસા આપીને બંને નું વિતરણ એકીસાથે થવાનું એટલે કે જે લાભાર્થી હશે એને એક જથ્થો પૈસાથી એક જ તો સાવ મફત મળવાનો છે અને અંગુઠા નું નિશાન છે એકવાર લેવામાં આવશે ત્યારે જાણકારોએ કહ્યું કે લોકો ધ્યાન આપે અને બંને અનાજનો જથ્થો મેળવે જો કોઈ જથ્થો જો કોઈ એક જ તો આવશે તો પણ તેને તે જથ્થો નથી લીધો તે બારોબાર પગ કરી જશે તે શંકા વ્યક્ત કરી રહી છે જોકે આવું બધે ના પણ થાય માટે રેશનકાર્ડ ધારકોએ પોતે જાગૃત થવું પડશે અને પોતાને થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે
N.f.S.A./AAY/PHH/ ધારકોને may 2021 માં રાહતદરના નિયમિત જથ્થા ઉપરાંત p.m.g.k.a.y હેઠળ વ્યક્તિ દીઠ 3.5.kg ઘઉં અને 1.5 kg ચોખા મળી કુલ 5kg અનાજ વિના મૂલ્યે મળશે

એવામાં જો તમને ના મળે અનાજનો પુરતો જથ્થો અન્યાય થતો હોય એવું લાગે તો તમે દુકાનદારને ત્યાં મામલતદાર .પુરવઠા અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો જો કે પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ કેટલાય સસ્તા અનાજના દુકાનદારો આ માલ બારોબાર વેચી મારવા હવાતિયા મારશે ત્યારે દરેક રેશનકાર્ડ ધારક જાગૃત થાય તે જરૂરી છે.જો દુકાનદાર તમારી સાથે અન્યાય કરતો હોય તેમ લાગે તો પુરવઠો તંત્ર ના કરે તો અમારા સુધી તમારી ફરિયાદ અમારા સુધી પહોંચાડવા પણ આપને આહવાન કરીએ છીએLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here