અરવલ્લી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રીમતી રાઠોડ વિમલબા બળવંતસિંહની નિમણુંક કરાતા હાર્દિક અભિનંદન

0
110અરવલ્લી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રીમતી રાઠોડ વિમલબા બલવંતસિંહ રાઠોડની (રેલ્લાવાડા) નિમણુક કરાતા હાર્દિક અભિનંદન
અરવલ્લી જીલ્લાના ૨૫ શણગાલ જીલ્લા પંચાયતના વિમલબા કે જેઓ રેલ્લાવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે સેવાઓ આપી છે તેમજ બલવંતસિંહ રાઠોડએ જિલ્લા પંચાયત ના સદસ્ય તરીકે સેવા ઓ આપી છે અને હાલ રેલ્લાવાડા હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ તરીકે સેવા ઓ બજાવે છે તેમને ખૂબ ખૂબ અભિનંદનLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here