મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા મોડાસા અને ધનસુરા મત વિસ્તારના પ્રજાજનોને કોરોનાની મહામારીમાં ગ્રાન્ટમાંથી રૂ-46,65,000 ની ફાળવણી કરી

0
19અહેવાલ- ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મોડાસા: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા મોડાસા અને ધનસુરા મત વિસ્તારના પ્રજાજનોને કોરોનાની મહામારીમાં ગ્રાન્ટમાંથી રૂ-46,65,000 ની ફાળવણી કરી પોતાના વિસ્તારમાં સારી આરોગ્ય સુવિધા મળી રહે અને પ્રજાજનોને શક્ય હોય ત્યાં સુધી પોતાના વિસ્તારના આરોગ્ય કેન્દ્રો પર સુવિધા મળી રહે તેવા શુભ આશયથી ધારાસભ્ય તરીકેની મળતી ગ્રાન્ટ માંથી રૂપિયા છતા લીસ લાખ પાંસઠ હજાર ૪૬,૬૫,૦૦૦ ની ફાળવણી તાત્કાલિક અસરથી કરી છે. વધુ માં પોતાના મોડાસા અને ધનસુરા મત વિસ્તારના પ્રજાજનોને આ કોરાનાની મહામારીમાં અન્ય સુવિધા ઝડપથી મળે તે માટે તેઓ પ્રયત્નશીલ છે આરોગ્યલક્ષી સુવિધા હેતુ કોઈ જરૂરિયાત હોય તો પણ સંપર્ક કરવા જણાવાયું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here