ભરૂચ : તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ,NDRF ની એક ટિમ દહેજ ના દરિયા કાંઠા વિસ્તારમાં તૈનાત

0
43
ભરૂચ : તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ,NDRF ની એક ટિમ દહેજ ના દરિયા કાંઠા વિસ્તારમાં તૈનાત

22 સભ્યોની ટિમ દરિયાઈ ગામોમાં તૈનાત કરાઇ

તંત્ર ના સૂચનો બાદ રેસ્ક્યુની કામગીરી શરૂ કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here