મોરબીની નામાંકિત એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

0
44શુ આપ કોરોના કાળમાં આપના બાળકનો અભ્યાસ બગડતો બચાવવા માંગો છો ? છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે બાળકોના અભ્યાસમાં સતત નુકશાન થઈ રહ્યુ છે અને તેની સીધી અસર આવનારા વર્ષોમાં બાળકની કારકીર્દી પર પડશે. જો તમે તમારા બાળકની ઘેર બેઠા એક્ટિવનેસ જાળવી રાખવા માંગતા હો અને તેનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખવા માંગતા હોય તો આજે જ જોડાઓ મોરબી જિલ્લાની નામાંકિત એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલની ઓનલાઇન ટીચિંગ વ્યવસ્થામાં.

એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા ૨૧ વર્ષથી બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટે કામ કરી રહ્યું છે. જેમાં હજારો વિદ્યાર્થીઓને સફળ શિક્ષણ સાથે ઉચ્ચ કારકીર્દી મેળવવા મદદ કરી છે અને છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં 1900 થી પણ વધુ વિદ્યાર્થીઓને ઘેર બેઠા – બેઠા શ્રેષ્ઠ ઓનલાઇન શિક્ષણ પૂરૂ પાડી રહ્યું છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

ઓનલાઇન એજ્યુકેશનની વિશેષતા 1. ઓફલાઈનની જેમ જ વિડિયો લેક્ચરનું દરરોજ 8 થી 12 વાગ્યાનું ટાઈમ – ટેબલ, 2. ડિફીકલ્ટી સોલ્યુશન માટેના લાઈવ ઇન્ટરેક્ટિવ સેશન, 3. રિવિઝનનો સંપૂર્ણ સ્કોપ, 4. એક્ઝામની તૈયારી માટે વર્કશીટ પ્રેક્ટિસ, 5. અનુભવી શ્રેષ્ઠ શિક્ષકો ની ટીમ દ્વારા અભ્યાસ, 6. સ્ટાન્ડર્ડ સ્ટડી મટીરીયલ્સ એડમિશન ઓપન ધોરણ 11 સાયન્સ & કોમર્સ માટે રજીસ્ટર કરો Online Admission માટેની Link :  https://forms.gle/6r7Q5z1MNSufNyTG9 Mobile No. : +918758866366

નોંધ:- કોરોના કાળમાં વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી સ્કુલ ઓફલાઇન ચાલુ ન થાય ત્યાં સુધી માત્ર ઓનલાઇન અભ્યાસ અંગેની જ ફી લેવામાં માં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here