જલારામ મંદિરના પ્રાર્થના હોલમાં isolation સેન્ટરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પરમાર

0
48


હાલ કોરોનાવાયરસ ની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જલારામ મંદિરના પ્રાર્થના હોલમાં isolation સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલ ની મુલાકાત સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગ ના કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પરમારે લીધી હતી તેમજ દર્દીઓ ને ખબર-અંતર પૂછ્યા હતા isolation સેન્ટરના દર્દીઓની સેવા માટે દિવસ-રાત સેવા બજાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવકો સેવા પૂરી પાડે છે તો આ સેવાના કાર્ય ને મંત્રી શ્રી એ પ્રશંસા ને પાત્ર ગણાવ્યું હતું આ પ્રસંગે ગણદેવીના લોકલાડીલા ધારાસભ્ય નરેશભાઈ પટેલ શહેરના પ્રથમ નાગરિક વિપુલા બેન મિસ્ત્રી કારોબારી ચેરમેન સુચેતા બેન દંડક મંજુલાબેન પટેલ માજી પ્રમુખ મનીષ નાયક બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ મહામંત્રી મનહર પટેલ ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ મયંક પટેલ અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરાના ડોક્ટર રાજેન્દ્ર ગઢવી અને તેમની ટીમ ઉપસ્થિત રહી સહયોગ પુરો પાડ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ તેમજ જલારામ મંદિર ના ટ્રસ્ટી શ્રીઓ એ જહેમત ઉઠાવી હતીsource https://vatsalyanews.com/2021/05/16/cabinet-minister-ishwar-singh-parmar-visiting-the-isolation-center-in-the-prayer-hall-of-jalaraam-temple/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here