મોરબી જલારામ મંદિર ખાતે ગણેશ ચતુર્થી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ

0
50સંસ્થા દ્વારા અવિરત ચાલુ સદાવ્રત મા ચુરમા ના લાડુ-દાળ-ભાત-શાક-પુરી સહીત ની વાનગીઓ ફુડ પેકેટ સ્વરૂપે વિતરણ કરવા મા આવી

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરેક ધાર્મિક તહેવારો ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે કોરોના ની મહામારી ના પગલે ભવ્ય ઉજવણી શક્ય ન હોય, સંસ્થા ના આગેવાનો દ્વારા ગણપતિજી મહારાજ નુ પૂજન-અર્ચન કરી સંસ્થા દ્વારા ચાલતા અવિતરત સદાવ્રત મા ચુરમા ના લાડુ-દાળ-ભાત-શાક -પુરી સહીત ની વાનગીઓ ફુડ પેકેટ સ્વરૂપે જરૂરીયાતમંદો ને વિતરણ કરી ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવા મા આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here