ઝઘડીયાના રાજપારડીમાં તૌકતે વાવાઝોડાની અસર પવન સાથે વરસાદ ખાબક્યો 

0
30


ભરૂચ જીલ્લાના ઝઘડીયાના રાજપારડીમાં તૌકતે વાવાઝોડાની અસર પવન સાથે વરસાદ ખાબક્યો

 

વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

અરબી સમુદ્રમાં સક્રીય થયેલ તૌકતે વાવાઝોડું સોમવાર સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ટકરાવવાની શકયતાઓ હવામાન વિભાગે કરીછે તૌકતે વાવાઝોડું વાવાઝોડુ સોમવારે રાજ્યના સમુદ્ર કિનારે પ્રવેશે તે પેહલા તેની અસરો જોવા મળી હતી ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં રવિવારના બપોરના સમયે આકસ્મિક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફૌજ આવી હતી વરસાદ પેહલા તેજ ગતિના ભારે પવનો ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે વિજળીના જોરદાર કડાકા ભડાકા થતા નગરજનોના જીવ તાળવે ચોંટ્યા હતા તૌકતે વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોચી વળવા રાજ્યના તંત્રએ યુધ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરીછે અને વાવાઝોડું ટકરાવવાના વિસ્તારોના માછીમારોને દરિયો નહિ ખેડવા તંત્ર દ્રારા જણાવાયુછે અને વિવિધ બંદરો પર પરિસ્થિતિને જોતા વિવિધ નંબરોના સિગ્નલો કાર્યરત કર્યાછે રાજ્યના લોકોએ પણ તૌકતે વાવાઝોડું પ્રવેશે નહિ તે માટે દુઆઓ પ્રાથનાઓ કરી રહ્યાછે….

 

ઈરફાન ખત્રી

રાજપારડીsource https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-2/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-3/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-4/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-5/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-6/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-7/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-8/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-9/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-10/

source https://vatsalyanews.com/2021/05/16/in-rajpardi-of-zaghadiya-the-effect-of-the-hurricane-was-accompanied-by-wind-and-rain-11/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here