શામળાજી, ભિલોડામાં, મેઘરજ તૌકતે વાવાજોડાની અસર જોવા મળી

0
31







અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લીમાં શામળાજી, ભિલોડામાં, મેઘરજમાં તૌકતે વાવાજોડાની અસર જોવા મળી

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો અને અરવલ્લી જિલ્લામાં હવામાનની આગાહી પ્રમાણે ભિલોડા, મેઘરજ, મોડાસા, શામળાજી, માલપુર વિસ્તારમાં વાવાજોડાની અસર જોવા મળી હતી તેમજ વાતાવરણ પલટાની સાથે વરસાદી ઝાપટુ પડતા ઠંડક પ્રસરી હતી તથા શામળાજી, ભિલોડામાં, મેઘરજ તૌકતે વાવાજોડાની અસર જોવા મળી અને શામળાજી તેમજ ભિલોડા વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડતા ભારે પવન સાથે વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here