તૌકતે વવાઝોડું ઇફેક્ટ : રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં ભારે પવાનો સાથે વરસાદ

0
48


તૌકતે વવાઝોડું ઇફેક્ટ : રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં ભારે પવાનો સાથે વરસાદ

વરસાદ ના કારણે લોકો મુશ્કેલી માં મુકાયા

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજ્ય ઉપર તૌકતે વવાઝોડાનો ભય ગુજરાત રાજ્ય ઉપર મંડાયો છે ત્યાતે તેની અસર આજે હવામાન માં જોવા મળી હતી સમગ્ર નર્મદા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો ત્યારબાદ વરસાદ વરસતા લોકોના જીવ તાળવે બંધાયા હતા આગામી ૧૮ મી તારીખે તૌકતે વાવાઝોડું ગુજરાત ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે ત્યારે ભારે તબાહી સર્જાય તેવી ભીતિ સર્જાય રહી છે

રાજ્યના તમામ જિલ્લાઓ સહિત નર્મદા જિલ્લા તંત્ર વાવાઝોડા ની અસર ને પોહોંચી વળવા ભારે જહેમત કરી રહ્યું છે નર્મદા જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડું આવે એ પહેલાં આવે ત્યારે અને પછી શું પગલાં લેવા તે અંગે લોકો ને જાગૃત કરવા મુદ્દાઓ બહાર પાડવામાં આવ્યા છે

હાલ જ્યારે ગુજરાત રાજ્ય કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આ અન્ય બીજી આફત આવતા લોકો મુશ્કેલી માં મુકાયા છે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ રહી છેsource https://vatsalyanews.com/2021/05/16/rain-with-heavy-winds-in-narmada-district-including-toukte-hurricane-effect-rajpipla/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-heavy-winds-in-narmada-district-including-toukte-hurricane-effect-rajpipla-2/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-heavy-winds-in-narmada-district-including-toukte-hurricane-effect-rajpipla-3/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-heavy-winds-in-narmada-district-including-toukte-hurricane-effect-rajpipla-4/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-heavy-winds-in-narmada-district-including-toukte-hurricane-effect-rajpipla-5/

source https://vatsalyanews.com/2021/05/16/rain-with-heavy-winds-in-narmada-district-including-toukte-hurricane-effect-rajpipla-6/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here