ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિર નજીકથી એક ભિક્ષુક ની લાશ મળી આવી.

0
53


ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિર નજીકથી એક ભિક્ષુક ની લાશ મળી આવી.

 

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિર નજીક એક વૃદ્ધ જેવા જણાતા ઇસમ મૃત હાલતમાં પડેલ હોય સ્થાનિકોએ સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા ઝઘડિયા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝઘડિયા પોલીસે ધટના સ્થળ ગુમાનદેવ મંદિર નજીકથી મૃત હાલતમાં મળી આવેલ એક ભિક્ષુક ની લાશ‌ ની જરૂરી કાર્યવાહી કરી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેના વાલીવારસોની શોધખોળ આરંભી છે જેની તપાસ ઝઘડિયા પોલીસ મથકના પો.સ.ઇ ડી આર વસાવા ચલાવી રહ્યા છે.source https://vatsalyanews.com/2021/05/16/the-body-of-a-beggar-was-found-near-gumandev-temple-in-zaghadiya-taluka/

source https://vatsalyanews.com/2021/05/16/the-body-of-a-beggar-was-found-near-gumandev-temple-in-zaghadiya-taluka-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here