ટંકારા છાપરી ખાતે યુવાનોએ અકસ્માતથી બચાવવા માટે ખુદ ના પૈસા મોટા બમ્પર વાઈટ કલર કર્યો

0
42


ટંકારામાં વિકાસના વાવાઝોડા માત્ર કાગળો ફૂંકાતા હોય એમ મોટાભાગના લોકો સમસ્યાઓથી ચિંતક બન્યા છે ત્યારે હાલ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે ટંકારાના યુવાનોએ ટંકારા ખાતે ના મુખ્ય માર્ગરાજકોટ મોરબી હાઇવે પરના જ્યાં રાત દિવસ વાહન નો અવર-જવર હોય એવા માર્ગ પર મોટા મોટા બફ ના કારણે નાના મોટા અકસ્માતોનો સતત ભય રહે છે ત્યારે છાપરી વિસ્તારના યુવાનોએ પોતાના પૈસાથી જે માર્ગ પર વાઈટ કલર કરી વાહનચાલકોને બંફ આ અંગે ધ્યાન પડે તે રીતે કલર કરી માનવતા ની મહેક પૂરી પાડી છે ત્યારે મોટાભાગે ટંકારા પંથકમાં તાલુકો ટંકારા હોવા છતાં વિકાસ લક્ષી કાર્ય માં નિષ્ફળ નિવડયુ હોય તેમ મોટા ભાગની પ્રજા અનુભવી રહી છેsource https://vatsalyanews.com/2021/05/16/the-youngsters-at-tankara-chhapri-painted-their-own-money-big-bumper-white-to-save-them-from-an-accident/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here