એક્ટિવ સેવા ગ્રૂપ વાવાઝોડા દરમ્યાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કરશે

0
34મોરબી જીલ્લામાં આવી રહેલ તાઉ-તે વાવાઝૉડાની આફતમાં કોઈ પણ ઈમરજન્સી સેવા તેમજ કોઈ પણ વિસ્તારમાં નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકો માટે એક્ટિવ સેવા ગ્રૂપ દ્વારા ફૂડ પેકેટનું  આયોજન કરવામાં આવ્યું છે અને એક્ટિવ સેવા ગ્રૂપની ટિમ મોરબી જિલ્લાના બધા મિત્રો અને ભાઈઓ, બહેનો માટે ખડે  પગે આપની સેવામાં હાજર રહેશે એક્ટિવ સેવા ગ્રૂપ દરેક સેવાનું આગોતરું આયોજન કરવામાં આવે છે

વધુ માહિતી માટે એલિશ ઝાલરિયા ૯૯૨૫૪ ૧૧૯૯૦ હેલ્પલાઈન નંબર ૯૦૫૪૩ ૭૩૬૪૫LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here