કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા ભાજપના હોદ્દેદારો

0
31


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
દેશ ભરમાં કોરાનાની પરીસ્થીતી માં માનવ ભરથું થઈ રહ્યો છે.આ વિકટ પરિસ્થિતિમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ નાં કેસોમાં ધરખમ વધારો થઈ રહયો છે.જેની સામે સરકારી,તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ભરચક થઈ જઈ રહ્યા છે.માનવી ઓક્સિજન વગર દમ ઘુંટી પ્રાણ ગુમાવી રહ્યો છે.જ્યારે તંત્ર દ્વારા માનતાના પ્રાણ બચાવવા તંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ સેવાભાવી, સંસ્થાઓ માનવીની કરૂણા જોઈને તનતોડ મહેનત કરી રહી છે.જ્યારે કોરોના કેસોને ધ્યાન પર લઈ ને આવા કોવિડ સેન્ટરની તકેદારી નાં ભાગ રૂપે કાલોલ રેફરલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા પંચમહાલ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલ તાલુકા ભાજપના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, કાલોલ શહેર ભાજપના પ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમજ કાલોલ શહેર સહિત તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોવિડના દર્દીઓને અને કોરોન્ટાઈન કરવા કોવિડ કેર સેન્ટરની માટે ની વ્યવસ્થા મુલાકાત લીધી હતી.source https://vatsalyanews.com/2021/05/17/bjp-office-bearers-visiting-kovid-care-center-at-kalol-referral-hospital/

source https://vatsalyanews.com/2021/05/17/bjp-office-bearers-visiting-kovid-care-center-at-kalol-referral-hospital-2/

source https://vatsalyanews.com/2021/05/17/bjp-office-bearers-visiting-kovid-care-center-at-kalol-referral-hospital-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here