મોરબીમાં વાવાઝોડાની આગાહીને પગલે દરેક બિલ્ડરોને જરૂરી સુચના અપાઈ

0
26મોરબી માં હવામાન ખાતાની વાવાઝોડા ની આગાહી ના અગમચેતી ના પગલારૂપે દરેક બિલ્ડરો સાથે મોરબી સીટી પી.આઈ સોનારા દ્વારા સુચના આપવામાં આવેલ છે પોતાની ચાલતી બાંધકામ સાઈટ પરના મજુરો ને સલામત સ્થળે રાખવાની વ્યવસ્થા ત્વરીત કરવી., સાઈટ પરના મસમોટા હોડીંગ તાત્કાલિક ઊતારી લેવા, (૩) સાઈટ પર ના પતરા,ત્રાપા,ટેકા જેવા સામાન કે જેના થી નુકસાન થાય તેવો સામાન ઊડે નહી તેની તકેદારી રાખવી (૪) વહીવટી તંત્ર ની જરૂર જણાય ત્યાં સબંઘીત અધિકારી નો સંપર્ક કરવો.

કોઈ બિલ્ડરો દ્વારા સલામત સ્થળ ની વ્યવસ્થા ન હોય તો નીચેના નંબરો પર કોન્ટેકટ કરવા.ભરતભાઈ બોપલીયા 9825141569, ભાવેશભાઇ કંઝારીયા 8000088880, રૂચીરભાઈ કારીયા 9368011111LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here