વાંકાનેર ધારાસભ્યન કાર્યાલય ખાતે વાવાઝોડા અંતર્ગત ઈમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરાયો

0
45


કોરોના મહામારી અંતર્ગત ચાલી રહેલા લોક ડાઉન માં પણ વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા પ્રજા લક્ષી કામગીરી અંતર્ગત કાર્યાલય વાંકાનેર ખાતે ચાલુ છે ત્યારે તાજેતરમાં હાલ ગુજરાતમાં વાવાઝોડાની તંત્ર વાહકો દ્વારા સમગ્ર ગુજરાતમાં એલર્ટ થયા છે ત્યારે મતદાર પ્રજાને પણ હાલાકી ન પડે તે માટે અને જરૂર પડે તો પ્રજાની સેવા કાર્ય અંતર્ગત ઈમરજન્સી કંટ્રોલરૂમ ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા ના કાર્યાલય ખાતે વાંકાનેર કુવાડવા મત વિસ્તારની પ્રજા માટે ઈમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરેલ છે જેથી વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો અને કુવાડવાના આસપાસની પ્રજાને અપીલ કરવામાં આવી છે કે વાવાઝોડામાં વૃક્ષ જોખમી જજરીત ઇમારતો દીવાલો હોડીસૅ બેનર થી દુર રહી સુરક્ષિત રહેવું કામ વગર ઘરની બહાર જવું નહી નદીનાળા હોકળા વિસ્તારમાંથી પસાર થવુનહીં દરેક મતદાર પ્રજાજનોએ સાવચેત સુરક્ષિત રહેવા વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા અપીલ કરી છે જરૂર પડી એ ઇમર્જન્સી કંટ્રોલ નંબર પર ફોન કરો

વાંકાનેર કુવાડવા મત વિસ્તારની પ્રજા ઈમરજન્સી કંટ્રોલરૂમ માં સંપર્ક કરવા માટે ઈરફાન પીરઝાદા – 9825092955, શકીલ પીરઝાદા – 9898427486, આબીદ ગઢવારા – 9714899357source https://vatsalyanews.com/2021/05/17/hurricane-emergency-control-room-launched-at-wankaner-mlas-office/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here