નાંદોદ તાલુકાના ગામકુઆ ગમે તાડ ના ઝાડ ઉપર વીજળી પડતા ભડ ભડ સળગી ઉઠ્યું

0
44


નાંદોદ તાલુકાના ગામકુઆ ગમે તાડ ના ઝાડ ઉપર વીજળી પડતા ભડ ભડ સળગી ઉઠ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

હાલ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે પલટો આવ્યો છે ઠેરઠેર વાદળ છાયા વાતાવરણ બાદ ભરપૂર પવનો ફુંકાયા હતા અને વરસાદ પડ્યો હતો ત્યારે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના ગામકુઆ ગામે ગાજવીજ સાથે વરસાદ થતાં તાડના ઝાડ ઉપર વીજળી પડતાં ઝાડ ભડભડ સળગી ઊઠ્યું હતું ત્યારે આસપાસના લોકોમાં ભય જોવા મળ્યો હતોsource https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire/

source https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-2/

source https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-3/

source https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-4/

source https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-5/

source https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-6/

source https://vatsalyanews.com/2021/05/16/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-7/

source https://vatsalyanews.com/2021/05/17/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-8/

source https://vatsalyanews.com/2021/05/17/in-gamkua-of-nandod-taluka-lightning-struck-a-palm-tree-and-set-it-on-fire-9/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here