કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર

0
20તંત્ર ની સુચના થી ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરતી મોરબી ની સંસ્થા

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તંત્ર ની સુચના થી સંભવિત વાવાઝોડા ને પગલે ન્યુ ટાટા નગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવા મા આવી હતી.આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, નંદલાલ રાઠોડ, કાળુભાઈ પટેલ (જેપુર), અમિત પોપટ, અનિલ પોપટ, દીનેશ સોલંકી સહીત ના આગેવાનો જોડાયા હતા. જ્યાં સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી તંત્ર ની સાથે રહી દરેક પરિસ્થિતી ને પહોંચી વળવા ભોજન તેમજ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવા મા આવશે તેમ સંસ્થા ના અગ્રણીઓ એ જણાવ્યુ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here