વૃક્ષો વાવોની સલાહ આપતી આ સરકાર એ હવે ખરેખર વૃક્ષારોપણની ફોટોગ્રાફિ બંધ કરી નક્કર કામગીરી કરવી જોઇએ

0
33


વિશાલ એમ. પટેલ આજના આધુનિક યુગમાં જરૂરી બન્યું એવું મંતવ્ય રજુ કયું છે.

દર વર્ષ જેમ આ વર્ષે પણ ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સરકારી તંત્ર ઉજવશે અને ફોટોગ્રાફિ કરીને ચાલતી પકડશેછેલ્લા ૨ વર્ષ મા સરકારી તંત્ર દ્વારા વૃક્ષોના જતન માટે જગ્યા કે તેના પિંજરાની પણ ફાળવણી કર્યાનુ ધ્યાન મા આવ્યુ નથી અને આજે ઘણા લોકો છે જેને વૃક્ષ વાવવા છે પરંતુ જગ્યા ની ફાળવણી નથી.તથા રોડ પહોળો કરતી વખતે રોડ ની બન્ને બાજુ વાવેલા કરોડો વૃક્ષોનુ નીકંદન નીકળી જાય છે તથા નિયમ અનુસાર વૃક્ષોનો ઉછેર થતો નથી આજે અનેક જગ્યા એ કોમન પ્લોટ ખાલી પડેલ હોવા છતા તંત્ર વૃક્ષારોપણની મંજુરી પણ આપી હોય એવા અનેક કિસ્સાઓ પણ છે

ચોમાસુ નજીક આવી રહ્યુ છે તો સરકારે આ બાબત પર ગંભીરતા લઇને ખાલી વાતો કે રોપા વિતરણ માથી બહાર આવી નક્કર કામગીરા કરવી જોઇએ જેથી પર્યાવરણ બચાવી શકાય એ સસ્તી પ્રસિદ્ધ મેળવતા રાજકીય અને સરકરી અધિકારી એ ભૂલવું ના જોઈએ એવું

 source https://vatsalyanews.com/2021/05/17/this-government-advising-to-plant-trees-should-now-really-stop-tree-photography-and-take-concrete-action/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here