ઉપલેટા શહેર ના નીચાણ વારા વિસ્તાર ને તંત્ર દ્વારા સ્થળાંતર કરવા મા આવ્યા.

0
67તાઉતે વાવાઝોડા ને લઈ ને સ્થળાંતર કરવા મા આવ્યું. 

ઉપલેટા મામલતદાર નાયબ મામલતદાર અને પોલીસ સાથે રહી ને ઝુંપડપટી કાચા મકાન રહેતા નીચાણવાળા વિસ્તારો ના લોકો નુ સ્થળાંતર કરવા મા આવ્યું.

તાઉતે વાવાઝોડા ને લઈ ને ઉપલેટા મા ૧૭૦૩ લોકો નુ ત્રણ સ્કૂલ મા સ્થળાંતર કરવા મા આવ્યું

source https://vatsalyanews.com/2021/05/17/upleta-came-to-evacuate-the-low-lying-area-of-u200bu200bthe-city-by-machinery/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here