વાહ ખરા પ્રજાના રક્ષક તરીકે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ની જય હો…

0
53


પોલીસ શબ્દ સાંભળતા જ નબળી દ્રષ્ટિના વિચારધારા લોકો ને પોલીસની માનવતા નો અનુભવ જાતે થાય ત્યારે ખબર પડે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી હા આવું જ કંઈક જૂનાગઢમાં 2020 માં રિક્ષાચાલકોને લોક ડાઉન માં અનુભવ થયો હતો ત્યારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ફરજની સાથે માનવતાની મહેક પૂરી પાડી હતી સંસ્થા સાથે મળીને જરૂરત મંદ ધંધા-રોજગાર જરૂરિયાત મંદ લોકો ને ખાદ્ય સામગ્રીની કીટ સાથે જીવન જરૂરિયાત વસ્તુ ની વિતરણ વ્યવસ્થા કરાવી હતી ત્યારે હાલ 2021 માં કોરોના મહામારીમાં ચાલી રહેલા લોકો ડાઉન માં પણ ફરજ ની સાથે માનવતાની મહેક લહેરાવી દીધી છે એ વાતને  જૂનાગઢ શહેર.

જિલ્લાના મજૂર વર્ગ થી માંડી વેપારી વર્ગ ના લોકો પણ જાણે છે ત્યારે હાલ કોરોના મહામારી અંતર્ગત જૂનાગઢ શહેર જિલ્લામાં લોક ડાઉન અંતર્ગત ચુસ્તપણે સરકારની ગાઈડલાઈન્સ મુજબ ફરજ  ના ભાગે અમલ કરાવી રહ્યા છે સાથે સાથે માનવતાની મહેક પણ પૂરી પાડતા હોય તેમ જરૂરત મંદ વ્યક્તિઓને મદદગાર બની ક્ષત્રિય સમાજમાં ગૌરવ એવા પ્રદિપસિંહ જાડેજાએ ડીવાયએસપી હોવા છતાં જૂનાગઢમાં  ઠંડાપીણા કોલ્ડ્રિંક્સ ના એક વેપારી કોરોના મહામારી અંતર્ગત ચાલી રહેલા લોક ડાઉન માં પોતાની દુકાન બે-ત્રણ કલાક ચાલુ રાખવા માટે નમ્રતાપૂર્વક ડીવાયએસપી સમક્ષ વાત કરી હતી ત્યારે પ્રદિપસિંહ જાડેજા ડીવાયએસપીએ તે વેપારીને લોક ડાઉન માત્ર એક વેપારી પૂરતું નથી? સમગ્ર જૂનાગઢ જિલ્લાના વ્યક્તિએ અમલ કરવાનું છે

સરકારની ગાઈડલાઈન્સ મુજબ પાલન કરવું એ પોલીસમાં ફરજ છે માટે લોક ડાઉન મા દુકાન ખોલી લખવાની મંજૂરી આપવાની થતી નથી પરંતુ હાલાકી વેપારીની સમજી સમસ્યા અંગે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે જે વેપારીને બે-ત્રણ કલાક દુકાન ખોલવા માટે થોડા ઘણા વેપારની જરૂરત તેના પિતા ના ઈલાજ માટે છે ત્યારે એ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ફરજની સાથે માનવતા ના વાગે તે વેપારીને દવા ના ઈલાજ માટે તે વેપારીને પોતાના ગુંજા ના પૈસા આપી પોલીસ ની પ્રતિષ્ઠા અને ખાખી વર્દીમાં રહેલા માનવની મહેક પૂરી પાડી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી છે

ત્યારે નોંધનીય છે કે પ્રજા રક્ષક એવા પોલીસ તંત્ર રાત દિવસ પ્રજાલક્ષી ફરજ બજાવી રહ્યા છે પોતાના જીવને જોખમમાં રાખી કોરોના મહામારી અંતર્ગત રાત દિવસ સતત બાજ નજર કરી ગુનાહિત પ્રવૃત્તિઓ ને અટકાવવા ની સાથે સાથે લોકોના આરોગ્યનું જતન રહે તેવા સતત પ્રયાસો કરે છે જેનું ઉદાહરણ સરકાર ની ગાઈડલાઈન મુજબ પાલન કરાનાર જુનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા જેવા પ્રજાહિત પોલીસ  ને જૂનાગઢ શહેર જિલ્લાની પ્રજા ખુદ કહે છે જય હો ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા આવા પ્રજાહિત પોલીસ અધિકારીને સલામ છેsource https://vatsalyanews.com/2021/05/17/wow-jai-ho-of-dysp-pradipsinh-jadeja-of-junagadh-as-the-protector-of-the-true-people/

source https://vatsalyanews.com/2021/05/17/wow-dysp-pradipsinh-jadeja-of-junagadh-is-the-protector-of-the-true-people/

source https://vatsalyanews.com/2021/05/17/wow-dysp-pradipsinh-jadeja-of-junagadh-is-the-protector-of-the-true-people-2/

source https://vatsalyanews.com/2021/05/17/wow-dysp-pradipsinh-jadeja-of-junagadh-is-the-protector-of-the-true-people-3/

source https://vatsalyanews.com/2021/05/17/wow-dysp-pradipsinh-jadeja-of-junagadh-is-the-protector-of-the-true-people-4/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here