રાજ્યમાં વાવાઝોડાની આગાહીને પગલે કોરોના રસીકરણ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી 

0
35







રાજ્યમાં વાવાઝોડાની આગાહીને પગલે કોરોના રસીકરણ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી જોકે હવે સ્થિતિ સામાન્ય બનતા આજે કોરોના રસીકરણ શરુ કરાયું હતુંમોરબી જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાવાઝોડાની સ્થિતિ થાળે પડતા આજથી કોરોના રસીકરણ અભિયાન પુનઃ શરુ કરાયું હતું જેમાં મોરબીની સરકાર હોસ્પિટલ, વાંકાનેર અને હળવદણી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ઉપરાંત જીલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજથી રસીકરણ અભિયાન શરુ કરાયું હતું જીલ્લામાં ૧૫ સ્થળોએ રસીકરણ કામગીરી શરુ કરવામાં આવી છે અને લોકોએ આજે કોરોના રસીનો ડોઝ લીધો હતો

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here