જામનગર ગ્રેસ યુથ કલબ દ્વારા ફૂડ વિતરણ કરાયુ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0
55


કોરોના કાળ ની મહામારી અને તેની સાથે તૌક તે વાવાઝોડાં ના આ સમય દરમિયાન ગ્રેસ યુથ કલબ ના ફાઉન્ડર શ્રીમતી ધરતી ઉમરાણીયા ના માર્ગદર્શન તેમજ ગ્રેસ યુથ કલબ ના ફેમિલી મેમ્બર્સ ના સહયોગ થી ઔધોગિક વિસ્તાર પાસે ઝુંપડપટ્ટી વિસ્તાર માં રહેતા આશરે 500 જેટલા બાળકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું.તથા નાના બાળકો ને ફૂડ પેકેટ આપવામાં આવેલ.યુથ કલબ ના ફેમિલી મૅમ્બર્સ અને અન્ય સભ્યો એ આ કાર્ય માં ઉત્સાહભેર ભાગ લીધેલ.
સામાજિક કાર્યો માં યુથ ગ્રેસ કલબ ના તમામ સભ્યો હરહંમેશ અગ્રેસર રહે છે.તેમજ આપત્તિ કાળ ની આ પરિસ્થિતિ માં હાલ માં જ આ કલબ દ્વારા એક પ્લાઝમા તથા મહારક્તદાન કેમ્પ નું પણ આયોજન થયેલ.

જે. જી.જી.હોસ્પિટલ જામનગર માં રક્ત ની જરૂરિયાત ને ધ્યાન માં લઇ ને આયોજન કરેલ.આ ઉપરાંત આ કલબ દ્વારા એક હેલ્પલાઇન ડેસ્ક નું પણ આયોજન કરવામાં આવેલ છે.જેના દ્વારા શહેર માં અત્યાર ના કોરોના કાળ ની પરિસ્થિતિમાં માં જરૂરી ચીજવસ્તુઓ,જરૂરિયાત લોકો ને ટિફિન,ગેસ સિલિન્ડર વગેરે જેવી સુવિધા ઓ ક્યાં થી પ્રાપ્ત થઈ શકશે તેના માટેની અત્યંત જરૂરી માહિતીઓ મૂકવામાં આવી છે.

ગ્રેસ યુથ કલબ દ્વારા આવા કેમ્પ તેમજ કાર્યક્રમ અવારનવાર યોજવામાં આવે છે.તેમના ફાઉન્ડર શ્રીમતી ધરતી ઉમરાણીયા તથા આ કલબ ના ફેમિલી મેમ્બર શ્રીમતિ ક્રિષ્ના પોપટ ના જણાવ્યા મુજબ હવે પછી આગામી દિવસો માં પણ આ કલબ દ્વારા સમાજ ને ઉપયોગી થાય એવા કાર્યો કરવાનું તથા સામાજિક પ્રવૃત્તિ ને આગળ ધપાવવાનું ચાલુ જ રહશે તેમ જણાવેલ.source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-2/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-3/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-4/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-5/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-6/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-7/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-8/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-9/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-10/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-11/

source https://vatsalyanews.com/2021/05/19/food-was-distributed-by-jamnagar-grace-youth-club-and-blood-donation-camp-was-held-12/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here