પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરાયું.

0
61


કેવડિયા કોલોની ખાતે પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરાયું.

કેવડિયા કોલોની – અનીશ ખાન બલુચી

હાલમાં કોરોનાવાયરસ ની મપોલીસ દ્વારા માસ્ક

ચેકિંગ અભિયાન શરૂ કરાયું.હામારી ચાલી રહી છે જેને લઇને નર્મદા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.જેને અટકાવવા માટે સરકારશ્રીની covid-19 ગાઇડલાઇન મુજબ કેવડીયા પોલીસ દ્વારા રામ ચોક મેઇન બજાર ખાતે માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરાયું હતું આ કામગીરી કેવડીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ આઇ શેખ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન માસ્ક વગર આવતા વાહન ચાલકો ને રોકી ઘટના સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં તેઓની સાથે મહિલા પોલીસ પણ જોડાઈ હતી માસ્ક અભિયાનની કામગીરી ને લઇને કેવડીયાકોલોની પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એમ આઇ શેખ નું શું કહેવું છે.source https://vatsalyanews.com/2021/05/20/mask-checking-campaign-launched-by-the-police/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here