વરસાદના સમયે પાણી ભરાતા આગેવાનો દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવેલ

0
36






ટંકારા તાલુકા પંચાયત સ્વભંડોળમાંથી આગોતરું હોકળા ની સફાઈ માટે નિરીક્ષણ કરતા ટીડીઓ સાહેબ ફોરેસ્ટ અધિકારી કુંડારીયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા તાલુકા પંચાયત અધ્યક્ષા અરવિંદ ભાઈ દુબરીયા અને અને તાલુકા પંચાયત સદસ્ય ભાવિન સેજપાલ નિરીક્ષણ કરતા જોવા મળે છે વરસાદ પહેલાં રોકડા માં પાણી ભરાઈ છે તેનો નિકાલ તાત્કાલિક લેવા માટે કમર કસી છે દર વર્ષે તમામ સરકારી કચેરી અને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોની બહુ હાલાકી ભોગવવી પડે છે તેથી અગાઉ આ હોકડા ની સફાઈ માટે  આ બધા આગેવાનો અગાઉથી મહેનત કરી રહ્યા છે જેથી ઝૂંપડપટ્ટીના રહેતા લોકો અને સરકારી કચેરીની આ મુશ્કેલીનો સામનો નો કરવો પડે.જબલપુર રોડથી ખીજડીયા રોડ સુધી હોકળા ને સાફ કરવા માટે તેમજ ઉંડુ ઉતારવા માટે સફાઈ કરી અને જંગલ કટિંગ કરી તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

સર્કિટ હાઉસ તાલુકા પંચાયત કચેરી પુરવઠા ગોડાઉન ફોરેસ્ટ ઓફિસ હોમગાર્ડ ઓફિસ વગેરે કચેરીઓમાં તેમજ સોસાયટી વિસ્તારમાં તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતાં આ લોકો માટે પાણી ભરાઈ જાય છે વરસાદના સમયે પાણી ભરાતા આગેવાનો દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે જંગલ કટિંગ કરી હોકળા ઉંડુ ઉતારવા માટે કામગીરી હાથ ધરાઇ છે.



source https://vatsalyanews.com/2021/05/20/planned-in-advance-by-the-leaders-to-fill-the-water-during-the-rains/

source https://vatsalyanews.com/2021/05/20/planned-in-advance-by-the-leaders-to-fill-the-water-during-the-rains-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here