શામળાજી પોલીસે ડસ્ટર ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

0
36






અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

શામળાજી પોલીસે ડસ્ટર ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લામાં દારૂ ઘુડાવાનો કીમિયો ફરી એકવાર શામળાજી પોલીસે નકાબ કર્યો હતો જેમાં શામળાજી ચેકપોસ્ટ પર અણસોલ પાસે રાજેસ્થાન તરફથી આવતા વાહન નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાજેસ્થાન તરફથી આવતી રેનોલ્ટ કંપની ની ડસ્ટર ગાડી પર શખ જતા ગાડીની ચેકીંગ કરતા ગાડીના પાછળના ભાગમાં ટાયર મુકવાની જગ્યાએ ઈંગ્લીશ દારૂની બે પેટી સંતાડેલ હતી જેમાં બે પેટીની કુલ કિંમત રૂપિયા 39,720/-અંકે (ઓગણચાલીસ હજાર સાતસો વિસ) રૂપિયાનો પ્રોહી મુદામાલ તેમજ ગાડી ની કિંમત રૂપિયા 5 લાખ તેમજ અન્ય મુદામાલ સાથે કુલ કિંમત રૂપિયા 5,41,720/- અંકે (પાંચ લાખ અને એકતાલીસ હજાર સાતસો વિસ )રૂપિયાના મુદામાલ સાથે એક આરોપીને પકડી ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ફરી એકવાર શામળાજી પોલિસીને દારૂ પકડવામાં સફરતા હાથ લાગી હતી



source https://vatsalyanews.com/2021/05/20/shamlaji-police-snatched-english-liquor-from-a-duster-vehicle/

source https://vatsalyanews.com/2021/05/20/shamlaji-police-snatched-english-liquor-from-a-duster-vehicle-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here