ટંકારાના તાલુકા વિકાસ અધિકારીને અસરગ્રસ્ત જીલ્લાની જવાબદારી સોપાઈ

0
54


વાવઝોડામાં અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે. ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓ.ને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. જે અન્વયે ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ માલદેભાઇ તરખલાની અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ સોંપવામાં આવી છે. અને નવો હુકમ ન થાય ત્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે

 

 source https://vatsalyanews.com/2021/05/20/the-taluka-development-officer-of-tankara-was-given-the-responsibility-of-the-affected-district/

source https://vatsalyanews.com/2021/05/20/the-taluka-development-officer-of-tankara-was-given-the-responsibility-of-the-affected-district-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here