આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા જિલ્લામાં મોબાઈલ ટાવર ઝડપી ઉભા કરવા અંગે કલેકટરને રજુઆત..

0
31


ડાંગ:- મદન વૈષ્ણવ
ડાંગમાં વર્ષ – ૨૦૨૦-૨૧ માં ન્યુ ગુજરાત પેટર્ન ૧૦% રાજ્યકક્ષાની ગ્રાન્ટ હેઠળ ડાંગ પ્રાયોજના વિસ્તારમાં મંજુર કરાયેલ મોબાઈલ ટાવર વહેલી તકે ઉભા કરવા બાબત આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી….

ડાંગ જિલ્લામાં વર્ષ – ૨૦૨૦-૨૧ માં ન્યુ ગુજરાત પેટર્ન ૧૦ % રાજ્ય કક્ષા ગ્રાન્ટ હેઠળ <span;>ડાંગ જિલ્લાના ત્રણ તાલુકા વધઇ સુબીર અને આહવા અનુક્રમે-૪,૫ અને ર મોબાઈલ ટાવર ઉભા કરવા માટેની સૈધાનીકે મંજુરી આપવામાં આવેલ છે . ઉપરોક્ત કુલ અગીયાર ટાવર પૈકી સુબીર તાલુકામાં પાંચ ટાવર શરૂ કરવામાં આવ્યા છે  જ્યારે આહવા અને વધઈ તાલુકાઓ મા કુલ છ ટાવર શરૂ કરવાના બાકી છે આ બાબતે  ડાંગ જિલ્લાનાં મોબાઈલ ધારકો તેમજ વિધાર્થીઓનાં ઓનલાઈન શિક્ષણમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ ટાવરની કામગીરીને વહેલીતકે શરૂ કરાવવા બાબત ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ મનીષભાઈ મારકણા દ્વારા કલેકટરને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી..source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-2/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-3/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-4/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-5/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-6/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-7/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-8/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-9/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-10/

source https://vatsalyanews.com/2021/05/19/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-11/

source https://vatsalyanews.com/2021/05/20/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-12/

source https://vatsalyanews.com/2021/05/20/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-13/

source https://vatsalyanews.com/2021/05/20/thus-aam-aadmi-party-dangs-presentation-to-the-collector-regarding-speedy-erection-of-mobile-towers-in-the-district-14/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here