યુવા અન્સ્ટોપેબલ તેમજ હિન્દૂ વાહીની દ્વારા માલપુર તાલુકામાં કોરોના વોરિયર્સનું કીટ આપી સન્માન કરવામાં આવ્યું

0
60


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી રહ્યા છે તેવા કોરોના વોરિયર્સને કિટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

કોરોનાની મહામારીમાં આ કોરોના વોરિયર્સ દિવસ-રાત પોતાની તેમજ પરિવાર ની પરવા કર્યા વગર દર્દીઓની સેવા કરી કરી રહ્યા છે ત્યારે યુવા અન્સ્ટોપેબલ અને માલપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભાગ્યશ્રીબેન પંડ્યા દ્વારા આવા લોકોનું કીટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું..જે પ્રસંગે હેલોદર જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભયસિંહરાઠોડ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાજન પ્રણામી, માલપુર સરપંચ ભારતીબેન મહેશભાઈ ઉપાધ્યાય, યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા, ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, વિશાલ ગોર, પ્રદીપસિંહ રાઠોડ તેમજ અન્ય બીજેપી યુવા મોરચા, યુવા વાહીની ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં

યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા એ યુવા એન્સ્ટોપેબલ સંસ્થા તેમજ બ્રિજેશભાઈ બારોટ નો આભાર વ્યક્ત કર્યો હતો.અને સમગ્ર કોરોના વોરિયર્સ દ્વારા યુવા એન્સ્ટોપેબલ, યુવા વાહીની સંસ્થા ને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતીsource https://vatsalyanews.com/2021/05/20/young-constopable-as-well-as-hindu-vahini-honored-with-corona-warriors-kit-in-malpur-taluka/

source https://vatsalyanews.com/2021/05/20/young-constopable-as-well-as-hindu-vahini-honored-with-corona-warriors-kit-in-malpur-taluka-2/

source https://vatsalyanews.com/2021/05/20/young-constopable-as-well-as-hindu-vahini-honored-with-corona-warriors-kit-in-malpur-taluka-3/

source https://vatsalyanews.com/2021/05/20/young-constopable-as-well-as-hindu-vahini-honored-with-corona-warriors-kit-in-malpur-taluka-4/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here