મોરબીની સબ જેલમાં કોરોના સંક્રમણથી બચવા જેલના તમામ વિભાગોને સેનેટાઈઝ કરાયા

0
62મોરબી સબ જેલના અધિક્ષક એલ વી પરમાર અને જનરલ સુબેદાર એ આર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી પાલિકા દ્વારા જેલમાં કોરોના સંક્રમણ રોકવાના નિયંત્રણના ભાગરૂપે સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું જેલના તમામ વિભાગોને સેનેટાઈઝ કરાયું હતું.

કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હોય હાલ સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું હોય અને કેસોમાં પણ ઘટાડો જોવા મળે છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે મોરબી સબ જેલમાં સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું.

source https://vatsalyanews.com/2021/05/21/all-sections-of-the-prison-were-sanitized-to-prevent-corona-infection-in-the-morbi-sub-jail/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here