મોરબીના લખધીરપુર રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત થયું

0
46


મોરબીના લખધીરપુર રોડ પર કારખાનામાં કામ કરતી વેળાએ પડી જતા ઈજા પહોંચી હોય જે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.મોરબીના જુના ઘૂટું રોડ પર રહેતા વિક્રમ મનસુખ અગેચણીયા (ઉ.વ.૨૫) ગત તા. ૦૪-૦૫ ના રોજ સવારે લખધીરપુર રોડ પરની સિદ્ધિશેરા કેમિકલમાં કામ કરતો હોય ત્યારે પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છેsource https://vatsalyanews.com/2021/05/21/an-injured-youth-died-after-falling-on-lakhdhirpur-road-in-morbi/

source https://vatsalyanews.com/2021/05/21/an-injured-youth-died-after-falling-on-lakhdhirpur-road-in-morbi-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here