કોલીયાદ ગામ ખાતે સુપ્રસિદ્ધ હજરત પીર કાશમશા દાદાની દરગાહ ઉપર તારીખ 26 અને 27 મે ના રોજ સંદલ અને ઉર્ષ શરીફની ઉજવણી કોરોના મહામારીને અટકાવવાના પ્રયાસ રૂપે મોકૂફ રાખવામાં આવેલ છે

0
58કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત પીર કાશમશા દાદાની દરગાહ ઉપર વર્ષોથી હજારો શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે ચાલુ વર્ષે તારીખ 26 અને 27 મે ના રોજ સંદલ અને ઉર્ષ શરીફની ઉજવણી કોરોના મહામારીને અટકાવવાના પ્રયાસ રૂપે મોકૂફ રાખવામાં આવેલ છે
જેથી તમામ હજરત પીર કાશમશા દાદાના હજારો હિંદુ – મુસ્લિમ અનુયાયીયો પોતાના ઘરે રહી ફાતેહાખાની કરવી તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલી કોરોના મહામારી દૂર થાય તેવી ખાસ દુવા કરવી તેવી કાસમસા દાદા દરગાહ વહીવટ કર્તા તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે

રિપોર્ટર…ફૈઝ ખત્રીsource https://vatsalyanews.com/2021/05/21/celebration-of-sandal-and-ursh-sharif-on-26th-and-27th-may-at-the-dargah-of-the-famous-hazrat-pir-kashamsha-dada-at-koliyad-village/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here