કોલીયાદ ગામ ખાતે સુપ્રસિદ્ધ હજરત પીર કાશમશા દાદાની દરગાહ ઉપર તારીખ 26 અને 27 મે ના રોજ સંદલ અને ઉર્ષ શરીફની ઉજવણી કોરોના મહામારીને અટકાવવાના પ્રયાસ રૂપે મોકૂફ રાખવામાં આવેલ છે

0
9







કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત પીર કાશમશા દાદાની દરગાહ ઉપર વર્ષોથી હજારો શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે ચાલુ વર્ષે તારીખ 26 અને 27 મે ના રોજ સંદલ અને ઉર્ષ શરીફની ઉજવણી કોરોના મહામારીને અટકાવવાના પ્રયાસ રૂપે મોકૂફ રાખવામાં આવેલ છે
જેથી તમામ હજરત પીર કાશમશા દાદાના હજારો હિંદુ – મુસ્લિમ અનુયાયીયો પોતાના ઘરે રહી ફાતેહાખાની કરવી તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલી કોરોના મહામારી દૂર થાય તેવી ખાસ દુવા કરવી તેવી કાસમસા દાદા દરગાહ વહીવટ કર્તા તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે

રિપોર્ટર…ફૈઝ ખત્રી



source https://vatsalyanews.com/2021/05/21/celebration-of-sandal-and-ursh-sharif-on-26th-and-27th-may-at-the-dargah-of-the-famous-hazrat-pir-kashamsha-dada-at-koliyad-village/

source https://vatsalyanews.com/2021/05/21/celebration-of-sandal-and-ursh-sharif-on-26th-and-27th-may-at-the-dargah-of-the-famous-hazrat-pir-kashamsha-dada-at-koliyad-village-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here