સને ૨૦૦૮ થી પંદર વર્ષની ઉંમરે ગુમ થયેલ સગીરાને ચૌદ વર્ષે શોધી કાઢતી એલ.સી.બી.નર્મદા

0
49


સને ૨૦૦૮ થી પંદર વર્ષની ઉંમરે ગુમ થયેલ સગીરાને ચૌદ વર્ષે શોધી કાઢતી એલ.સી.બી.નર્મદા

પરેશ બરીયા ; ડેડીયાપાડા : પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હરીકૃષ્ણ પટેલ , પોલીસ મહાનિરીક્ષક , વડોદરા વિભાગ તથા હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , નર્મદા નાઓએ નર્મદા જીલ્લામાં ગુમ થયેલ બાળકો ( સ્ત્રી – પુરુષ ) જે હાલ સુધી પરત મળી આવેલ ન હોય તેઓને શોધી કાઢવા માટેની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને

 

એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નંબર ૨૩/૨૦૦૮ મુજબના કામે ગુમ થનાર જોસનાબેન ડો / ઓ મહેન્દ્રભાઇ વસાવા રહે . જીતનગર બારફળીયા તા.નાંદોદ જી.નર્મદાનાની ગઇ તા .૦૭ / ૧૦ / ૨૦૦૮ ના રોજ ગુમ થયેલ . જે બહેનની શોધખોળ તેના નજીકના સગા – સબંધી તેમજ અન્ય મિત્ર વર્તુળમાં તપાસ કરવાતા મળી આવેલ નહી . દરમ્યાન અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ બ.નં. ૭૪૫ તથા અ.હે.કો. વિજયભાઇ ગુલાબસીંગ બ.નં. ૭૦ રનાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી મળેલ કે , સદર ગુમ થયેલ જોસનાબેન ડો / ઓ મહેન્દ્રભાઇ વસાવાનાની ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સદર ગુમ થનારને શોધી કાઢવા સારૂ મોકલતા સદર જોશનાબેન તેમના પતિ જગદિશકુમાર જોયતારામ નાઇ રહે . મોટી ભોયણ તા.કલોલ જી.ગાંધીનગર ખાતેથી મળી આવતા સદર જોશનાબેન મહેન્દ્રભાઇ વસાવાને રાજપીપલ પો.સ્ટે . ગુમ જાણવાજોગ નં . ૨૩ / ૨૦૦૮ ના કામે રાજપીપલા પો.સ્ટે.ને સોંપી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી . બનતો પોલીસ અધિક્ષક , નર્મદાનાઓની સુચના અનુસંધાને જીલ્લામાં ગુમ / અપહરણ ના ગુનાના કામે ગુમ / અપહરણ થયેલ બાળકોને શોધખોળ કરી તેઓના માતા – પિતાને સોંપી પરિણામલક્ષી કામગીરી કરવા નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે .source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-2/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-3/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-4/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-5/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-6/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-7/

source https://vatsalyanews.com/2021/05/20/lcb-narmada-who-has-been-searching-for-sagira-8/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-9/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-10/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-11/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-12/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-13/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-14/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-15/

source https://vatsalyanews.com/2021/05/21/lcb-narmada-who-has-been-searching-for-sagira-16/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here