ઉપલેટા તાલુકાના” ઢાંક” ગામ અને આજુબાજુના ગામો મા આગેવાનો સાથે રાખી મુલાકાત કરતા ધારાસભ્ય લલિત ભાઇ વસોયા.

0
46ઉપલેટા તાલુકા નાં ઢાંક ગામે સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશ નાં દર્શન કર્યા તેમજ ગધેથડ ગામ ખાતે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી રાજીવ ગાંધી ની પુણ્ય તિથિ એ માસ્ક નું વિતરણ કર્યું આજરોજ ઢાંક, પાનેલી, ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત ભાઇ વસોયા મુલાકાત લીધી હતી અને સાથે આ વિસ્તાર ના આગેવાનો સાથે રહ્યા હતા.

આ સાથે ઢાંક ગામ ના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર એ દર્શન કરી અને લોકો ના દુઃખ પીડા દૂર કરવા માટે પ્રાર્થના ધારાસભ્ય એ કરી હતી.

ઢાંક ગામ ના લોકો વતી કોરોના બાબતે  શાંતિલાલ પાનશેરીયા હારે ચર્ચા કરી હતી.

source https://vatsalyanews.com/2021/05/21/mla-lalit-bhai-vasoya-visiting-leaders-in-dhank-village-and-surrounding-villages-of-upleta-taluka/

source https://vatsalyanews.com/2021/05/21/mla-lalit-bhai-vasoya-visiting-leaders-in-dhank-village-of-upleta-taluka-and-surrounding-villages/

source https://vatsalyanews.com/2021/05/21/mla-lalit-bhai-vasoya-visiting-leaders-in-dhank-village-of-upleta-taluka-and-surrounding-villages-2/

source https://vatsalyanews.com/2021/05/21/mla-lalit-bhai-vasoya-visiting-leaders-in-dhank-village-of-upleta-taluka-and-surrounding-villages-3/

source https://vatsalyanews.com/2021/05/21/mla-lalit-bhai-vasoya-visiting-leaders-in-dhank-village-of-upleta-taluka-and-surrounding-villages-4/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here