મોરબી કચેરી ખાતે અધિકારી તેમજ કર્મચારીઓએ “આતંવાદ વિરોધી દિવસ”ની શપથ લેવામાં આવી

0
18મોરબી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તેમજ કર્મચારીઓએ “આતંવાદ વિરોધી દિવસ”ની ઉજવણી પ્રસંગે શપથ લીધા.  21 મે 1991 ના રોજ ભારતના 7 મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here