વાંકાનેર:કોઠારીયા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

0
25


મોરબી જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાને જુગારની બદી સદંતર નાબુદ કરવા સૂચના આપેલ હોય એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન સ્ટાફના સહદેવસિંહ જાડેજા અને વિક્રમભાઇ કુગશીયાને બાતમી મળી હતી

વાંકાનેરના કોઠારીયા ગામથી સજજનપર જતા કાચા રસ્તે રહેતા જેરામભાઇ મનજીભાઇ મકવાણા કોળી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમતો-રમાડતા હોય ત્યાં રેડ દરમ્યાન જેરામભાઇ મનજીભાઇ મકવાણા કોળી, કમલેશભાઇ ઉર્ફે કલાભાઇ રણછોડભાઇ કોબીયા કોળી, ભરતભાઇ હરજીભાઇ મકવાણા કોળી, નારણભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સોલગામ કોળી, રોહીતભાઇ તેજાભાઇ મકવાણા કોળી, યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલા દરબાર રહે.છએય કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી અને કરમશીભાઇ આંબાભાઇ ભુત જાતે પટેલ (ઉ.વ.૫૭) ધંધો ખેતી રહે.સજજનપર (ઘ.) તા.ટંકારા જી.મોરબી વાળાઓ જુગાર રમતા મળી આવકા સાતેયની રોકડા રૂપીયા રૂા.૩૮,૦૦૦ સાથે ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. આ કામગીરી પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગશીયા, નિરવભાઇ મકવાણાએ કરી હતી.source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-2/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-3/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-4/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-5/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-6/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-7/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-8/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-9/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-10/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-11/

source https://vatsalyanews.com/2021/05/20/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-12/

source https://vatsalyanews.com/2021/05/21/seven-were-caught-gambling-in-wankanerkotharia-village-13/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here