શિક્ષણ વિભાગ દ્વારા  કેળવણી નિરીક્ષક માંથી કલાસ -2 માં બઢતી મેળવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

0
40મોરબી ખાતે નિયુક્ત થનાર અનુભવી,હસમુખા,હળવા,શિક્ષકોના મિત્ર અને માર્ગદર્શક ,મળતાવડા સ્વભાવના એવા આદરણીય અને માનનીય ચંદ્રકાન્ત સી.કાવર સાહેબને મોરબી તાલુકા ગ્રામ્ય અને શહેર વિસ્તારની તમામ પ્રાથમિક શાળા પરિવાર અને શિક્ષકો વતી મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ બી.આદ્રોજા અને મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધીરૂભાઈ જાકાસણીયા દ્વારા આવકાર્યા અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here