મોરબી સિવિલમાં સ્વસ્થ થયેલા દર્દીના પરિવારે હોસ્પિટલને ૧.૧૧ લાખનું અનુદાન આપ્યું

0
54


મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવીડ વોર્ડમાં સુરેન્દ્રનગરના દર્દીને દાખલ કરવામાં આવ્યા હોય જે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને હોસ્પિટલની કામગીરીને બિરદાવી હોસ્પિટલને રૂ ૧.૧૧ લાખનું અનુદાન અર્પણ કર્યું છે.સુરેન્દ્રનગર જીલ્લાના ખાખરાથળના રહેવાસી ભાવસંગભાઈ ભીખુભાઈ રાજપૂત તા. ૦૧ મેં ના રોજ સિવિલના કોવીડ અઈસોલેશન વિભાગમાં દાખલ થયા હતા જેઓ સારવાર બાદ સ્વસ્થ થયા હતા અને તબીબી સારવારથઈ તેઓ સંતુષ્ટ થયા હોય આજે તેમના પરિવાર દ્વારા હોસ્પિટલને ૧,૧૧,૧૧૧ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે જે રકમ અહી દાખલ દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવાશે તેમ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે જણાવ્યું હતું

.source https://vatsalyanews.com/2021/05/21/the-family-of-the-patient-who-recovered-in-morbi-civil-donated-rs-111-lakh-to-the-hospital/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here