ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ભાવિન પંડ્યા સાથે આદિજાતી ડિરેક્ટર બાબુરાવ ભાઈ ચોર્યા શુભેચ્છા મુલાકાત કરી

0
60ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ભાવિન પંડ્યા સાથે આદિજાતી ડિરેક્ટર બાબુરાવ ભાઈ ચોર્યા શુભેચ્છા મુલાકાત કરી ડાંગના વિકાસ માં સહભાગી બનવા વાત કરી હતી ડાંગ જિલ્લો કોરોના મુક્ત થાય તે માટે જિલ્લા કલેકટર સાથે સંકલનમાં થઈ કામ કરવાની વાત કરી છે ડાંગ જિલ્લાના લોકો ખૂબ મળતીયા સવભાવ ના છે સરકાર એ ડાંગ જિલ્લામાં  વિકાસ કામો કરી રહીં છે સરકાર ના વિકાસ ના કામો થી ડાંગ જિલ્લાના છેવાડાના માનવી નો વિકાસ થઇ રહ્યો છે જેથી લોકો સાથે સંકલનમાં રહીને કામ થાય તેવી આશા વ્યકત કરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here