મોરબીમાં પિતાના અવસાન બાદ દીકરીઓએ કાંધ આપી અગ્નિદાહ આપિયો

0
27







મોરબી માં અમૃતલાલ હરિશંકર રાવલ નું અવસાન થતા વારસદાર માં દીકરો  ના હોય અને દીકરા ની જવાબદારી 5 દીકરીઓ એ ઉઠાવીકહેવાય છે કે બાપ ના અંતિમ સંસ્કાર દીકરા ને કરવા ના હોય છે પણ વારસદાર માં દીકરો ના હોય તો જવાબદારી બધી દીકરીઓ પર આવી જતી હોય છે ત્યારે આજ રોજ મોરબી નિવાસી અમૃતલાલ હરિશંકર રાવલ ના અવસાન બાદ તેમની 5 દીકરીઓ નીતાબેન , ભાવનાબેન , મુનીબેન , સોનલબેન , પૂનમબેન એ તેમના પિતા ને કાંધ આપી અને અગ્નિસંસ્કાર પણ દીકરી એ આપિયો હતો સાથે સાથે જમાઈ અશોકભાઈ , જીતેન્દ્રભાઈ , નિશિત ભાઈ એ પણ પોતાના સસરા ને પિતા ગણી ને તેમની જવાબદારી નિભાવી હતી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here