વાંસદા તાલુકાના તમામ ખેડૂતમિત્રોને વાવાઝોડાના લીધે થયેલ નુકસાન માટે જાહેરાત કરવામાં આવી…

0
71


 વાંસદા તાલુકાના તમામ ખેડૂતમિત્રોને વાવાઝોડાના લીધે થયેલ નુકસાન ના ભાગરૂપે પ્રદેશ કિસાન મોરચાના મંત્રીશ્રી આશિષભાઇ (બંટી )દેસાઈ , જિલ્લા કિસાનમોરચાના પ્રમુખ શ્રી દેવાંશુભાઈ (દિપક),ઉપપ્રમુખ આશિષ(શંભુ )દેસાઈ,વાંસદા તાલુકા ભાજપ મહામંત્રી રાકેશભાઈ, સંજયભાઇ તથા તાલુકાકિસાન મોરચાના પ્રમુખશ્રી દલુભાઈ પાડવી, સાથે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઇ એમને થયેલ નુકસાનીનો ચિતાર લઇ આગામી સમયમાં સરકારશ્રી દ્વારા નીતિનિયમ મુજબ નક્કી કરેલ સહાય આપવાની વાત કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદી અસરગ્રસ્ત નાગરિકો માટે 1000 કરોડની જાહેરાત કરી અને ખાતર (ડાઈ )ના ભાવમાં 140%નો સબસીડીમાં વધારો કર્યો તે માહિતી આપી તે ખેડૂતોને આટલા નુકસાન થયાં બાદ પણ આ સહાયની જાહેરાત બદલ એમનામુખ ઉપર આનંદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here