મોરબી નેશનલ હાઈવેથી લખધીરપુર ગામ સુધી બનનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું

0
49માર્ગ મકાન વિભાગ- પંચાયત દ્વારા મોરબી તાલુકાના 8-A નેશનલ હાઈવે થી લખધીરપુર રોડ ઉપર લાખધીરપુર ગામ પાસે સુવિધા પથ યોજના અંતર્ગત 25 લાખ ના ખર્ચે 200 મીટર અને સોરીસો ચોકડી પાસે 80 મીટર લંબાઇ અને 7 મીટર પહોડાઈ ના સીસી રોડ નું ખાતમુહૂર્ત આજે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ વસદડિયા, જિલ્લા પંચાયત ચેરમેન જેઠાભાઈ પારધી, તાલુકા પંચાયતના ચેરમેન હંસા બેન ગોરધન ભાઈ સોલંકી, સરપંચ જગદીશભાઈ, ઉપસરપઅંચ વિનુ ભાઈ રબારી, લાલજીભાઈ સોલંકી, રતિભાઈ, રવજીભાઇ,વિગેરે આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ, સી સી રોડ થવાથી ગામલોકો અને ઉદ્યોગકારો ને વારંવાર ડામર રોડ તુટી જવાથી પડતી મુશ્કેલી દૂર થશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here